Increment ની રમત

ઈંક્રેમેન્ટ એટલે આમ સીધા શબ્દો માં કહીએ તો પગારમાં વધારો

અને બીજી રીતે કહીએ તો તમારા વરસ ના કામ નું સરવૈયું

એવો સમય જ્યારે તમને એવું જ લાગે કે તમને તમારા કામ નું વળતર નથી મળ્યું

અને સાહેબ ને એવું જ લાગે છોકરા એ આપ્યા પ્રમાણે કામ નથી કર્યું

આ સાહેબ અને છોકરા વચ્ચે ના વિચારો ની કશ્મકશ એટલે અપ્રાઇસલ પ્રોસેસ

આ કશ્મકશ એવી જે 5, 15 કે 25 મિનિટની મિટિંગ માં સીમિત ન રહે,

ચાલુ થાય કંપનીના માણસો ને સમજનારા પ્રોફેશનલ દ્વારા મોકલેલા એક અપ્રાઇસલ ફોર્મ થી,

પણ અંત એક મિટિંગથી ક્યારેય ના થાય,

અંત થાય અપ્રાઇસલ થયા પછી ના બીજા 1-2 મિટિંગ ના રાઉન્ડ થી,

એતો પછી જેવી જેની ક્ષમતા!

જો તમે સમજ્યા કે આ એનો અંત છે તો તમે ભૂલ્યા,

એતો સાહેબની ભ્રમણાં હોય,

એની આંખ ખુલે ત્યારે જ્યારે 1-2 મહિના પછી ઇનબૉક્સ માં મેસેજ દેખાય અને ટાઇટલ હોય રેસિગ્નશન લેટર!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s